૩૬) ’ભક્ત’ અને ’શ્રદ્ધાવાન’ આ બંને સંજ્ઞાઓમાં શું ફરક છે?ઉત્તર : જે ભક્તિ કરે છે, તે ’ભક્ત’ છે અને જે ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે એ સાચા ભક્ત એટલે ’શ્રદ્ધાવાન’ છે.