૩૦) સ્વયંભગવાન ત્રિવિક્રમની મંત્રગજર માનવ ક્યારે કરી શકે છે

ઉત્તર : સ્વયંભગવાન ત્રિવિક્રમની મંત્રગજર માનવ સુખમાં હોય ત્યારે પણ, મુશ્કેલીમાં અથવા દુ:ખમાં હોય ત્યારે પણ અને આવી રીતે સુખ અથવા દુ:ખ બંનેમાંથી કંઈ પણ ન હોવા છતાં અર્થાત કંઈ વિશેષ ઘટિત ન થઈ રહ્યું તો પણ અર્થાત કોઈપણ પરિસ્થિતીમાં કરી શકે છે.

Scroll to top