૨૮) સ્વયંભગવાન ત્રિવિક્રમના પ્રેમનો અનુભવ આપણે કેવી રીતે કરવો જોઈએ ?

ઉત્તર : સ્વયંભગવાન ત્રિવિક્રમના મંત્રગજર, ત્રિવિક્રમની રુપસુંદરતા, ત્રિવિક્રમની લીલાઓ અને ત્રિવિક્રમ મૂળ ધામ (અર્થાત ત્રિ-નાથોના અનાકલનીય પવિત્ર અસ્તિત્વ) પ્રત્યેના પ્રેમના કારણે કોઈપણ ભક્ત આપોઆપ સ્વયંભગવાન ત્રિવિક્રમના પ્રેમનો અનુભવ કરી શકે છે.

Scroll to top