૩૫) સ્વયંભગવાન ત્રિવિક્રમને ’સૂત્રાત્મા’ શા માટે કહેવાય છે?

ઉત્તર : સ્વયંભગવાન જ એકમાત્ર વાસ્તવિક કર્તા છે. કારણ કે આ વિશ્વની પ્રત્યેક વાત ભલે કોઈપણ પ્રકારે ઘટિત થાય, કોઈપણ પોતાની કર્મસ્વતંત્રતાનો ઉપયોગ ગમે તે રીતે કરે, અતંત: સમગ્ર સૂત્ર આ સ્વયંભગવાનનાં હાથોમાં રહે છે. બધા સૂત્રોને સુવ્યવસ્થિત સ્વરુપે સંચાલિત કરતા રહે છે અને તેથી તેમનું ’સૂત્રાત્મા’ આ નામ પણ છે.

Scroll to top