૨૯) સ્વયંભગવાન ત્રિવિક્રમના સાર્વભૌમ મંત્રગજરના પ્રથમાર્ધ અને દ્વિતી્યાર્ધનો અર્થ શું થાય છે?

ઉત્તર : આ સાર્વભૌમ મંત્રગજરના પ્રથમાર્ધ છે, શ્રદ્ધાવાન દ્વારા ભગવાન ત્રિવિક્રમ અને ત્રિ-નાથોને કરવામાં આવેલ પ્રાર્થના અને આ સાર્વભૌમ મંત્રગજરના દ્વિતીયાર્ધ છે, ભગવાન ત્રિવિક્રમ પાસેથી શ્રદ્ધાવાનો માટે આવનારી કૃપાનો સ્ત્રોત અર્થાત પ્રસાદ. આ મંત્રગજર સાર્વભૌમ છે. કારણ કે આ એકમાત્ર અદ્વિતીય એવો પરિપૂર્ણ મંત્ર છે. જ્યાંથી આ મંત્રનો આરંભ થાય છે, ત્યાં જ આવીને સ્થિર થાય છે અર્થાત વર્તુળ પૂર્ણ થાય છે.

Scroll to top