૨૪) સ્વયંભગવાન ત્રિવિક્રમને ’શ્રદ્ધાવાનોનાં કૈવારી’ (રક્ષક) શા માટે કહેવામા આવે છે?

ઉત્તર : જ્યારે જ્યારે શ્રદ્ધાવાન વિરુદ્ધ શ્રદ્ધાહીન એવી પરિસ્થિતી સર્જાય છે, ત્યારે ત્યારે શ્રીત્રિવિક્રમ માત્ર શ્રદ્ધાવાનોની જ સહાયતા કરે છે.

પરંતુ જ્યારે શ્રદ્ધાહીનોની વચ્ચે જ અંતર્ગત સંઘર્ષ શરુ થાય છે, ત્યારે આ જ શ્રીવિક્રમ તેમાંથી જે લોકો અજ્ઞાનવશ શ્રદ્ધાહીન બનેલ છે, તેની પાછળ ઉભા રહે છે અને પહેલાં તેને શ્રદ્ધાવાન બનાવે છે ત્યારબાદ તેને વિજયી બનાવે છે.

આવી રીતે શ્રીત્રિવિક્રમ માત્ર શ્રદ્ધાવાનોને જ વિજયી બનાવે છે અને તેથી તેને ’શ્રદ્ધાવાનોનાં કૈવારી’ કહેવામાં આવે છે.

Scroll to top