૧૮) ’ત્રિવિક્રમ’ કોણ છે?

ઉત્તર : સચ્ચિદાનંદ અર્થાત સત્‌, ચિત્‌, આનંદ સ્વરુપ પરમેશ્વર દત્તગુરુ, આદિપિતા સહજશિવ નારાયણ અને આદિમાતા જગદંબા નારાયણી આ ત્રિ-નાથો નાં સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરનાર અને ભક્તોના જીવનમાં સર્વત્ર ભરીને રહેનાર ’જીવિત આનંદ’ જ છે સ્વયંભગવાન, અર્થાત ત્રિવિક્રમ એટલે કે ત્રિ-નાથોના આનંદ. ત્રિવિક્રમ અને સ્વયંભગવાન આ બે શબ્દ એકરુપ જ છે.

Scroll to top